Date-05/12/2023
Date-18/09/2023
[Half Yearly paper style]
* નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પપસંદ કરો. [20]
Extra worksheet
નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(૧) મુશળધાર વરસાદ કયા સમયે આવે છે?
(અ) શિયાળામાં (બ) ઉનાળામાં
(ક) ચોમાસામાં (ડ) વસંતમાં
(૨) શાળાનો ઘંટ વાગતા કયો વિરામ પડ્યો?
(અ)નાનો વિરામ (બ) પૂર્ણવિરામ
(ક) મોટો વિરામ (ડ) અલ્પવિરામ
(૩) કાવ્યા શું લાવી છે.?
(અ)ઢોકળા (બ) સેંડવિચ
(ક) ઢેબરા (ડ) હાંડવો
(૪) કવિતા શું લાવી છે?
(અ) ઢોકળા (બ) ઢેબરા
(ક) હાંડવો (ડ) સેંડવિચ
(પ) ઓટલા પર બેસીને કોણ વાંચે છે ?
(અ) અંકિતા (બ) કવિતા
(ક) કાવ્યા (ડ) સંગીતા
(૬) સાકર શામાંથી બને?
(અ) બાજરીમાંથી (બ) શેરડીમાંથી
(ક) ગોળમાંથી (ડ) બોરમાંથી
(૭) ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો?
(અ) સુરત (બ) પોરબંદર
(ક) અમદાવાદ (ડ) રાજકોટ
(૮) ગાંધીજી વિલાયત શું ભણવાં ગયાં?
(અ) દાક્તરી (બ) વકીલાત
(ક) શિક્ષક (ડ) અધ્યાપક
(૯) ગાંધીજી શું પહેરતાં હતાં?
(અ) પિતાંબર (બ) પોતડી
(ક) ધોતી (ડ) પેન્ટ
(૧૦) ફૂલોનો રાજા કોણ છે?
(અ) ગુલાબ (બ) મોગરો
(ક) કમળ (ડ) ચંપો
11) ગાંધીજી વિલાયતથી શું બનીને આવ્યા?
(અ) દાક્તર (બ) બેરિસ્ટર
(ક) એન્જિનિયર (ડ) ચિત્રકાર
12) ગાંધીજી પ્રાર્થના ક્યારે કરતા હતા?
(અ) સવારે (બ) રાત્રે
(ક) બપોરે (ડ) સવાર-સાંજ
13) દેવશિરે કયું ફૂલ ચઢે છે?
(અ) ચમ્પો (બ) જૂઇ
(ક) ગુલાબ (ડ) કમળ
14) કમળ શેમાં ખીલે છે?
(અ) જમીનમાં (બ) પાણીમાં
(ક) સમુદ્રમાં (ડ) આપેલ એક પણ નહિ
15)કયા ફૂલનું બહુ માન છે?
(અ) કમળનું (બ) ચંપાનું
(ક) ચમેલીનું (ડ) ગુલાબનું
16) શેરડીનારસમાંથી શું બને છે ?
(અ) ખાંડ (બ) મીઠું
(ક) સોડા (ડ) આપેલ એક પણ નહિ
17)દ્રાક્ષના ___________હોય.
(અ) કણસલાં (બ) ઝૂમખાં
(ક) વેલા (ડ) આપેલ એક પણ નહિ
18)કેટલાક બાળકો _______પાસે ઉભા છે?
(અ) લારી પાસે (બ) ઘોડા ગાડી પાસે
(ક) રીક્ષા પાસે (ડ) આપેલ એક પણ નહિ
19) ગલગોટાનો રંગ કેવો હોય છે?
(અ)સોનેરી (બ) લાલ
(ક) લીલો (ડ) કાળો
20) વિરામ પૂરો થતા બાળકો ક્યાં જશે ?
(અ)વર્ગમાં (બ) ઘરે
(ક) મંદિરમાં (ડ) આપેલ એક પણ નહિ
DATE- 12/06/2023